તો તમે એકબીજાને માટે પરફેક્ટ છો.
તો તમે એકબીજાને માટે પરફેક્ટ છો.
જો તમે એક્બીજાને શબ્દો કહ્યા વિના સમજી શકો છો,
પોતાના વિચારો એક્બીજા સાથે ડર વિના share કરી શકો છો.
દલીલોનો ઝગડા વિના ઉકેલ લાવી શકો છો.
તમારા વ્યક્તિત્વ ને કોઈ મેક અપ વિના દર્શાવી શકો છો.
જીદગી ની દરેક ચડતી-પડતી મા ખભેખભા મિલાવી ચાલી શકો છો.
તો તમે એકબીજા માટે પરફેક્ટ છો.
સુખ દુઃખ સાથે વહેંચી શકો છો,
પર્સનલ પ્રોફેશનલ જીવનમાં સમતુલા જાળવી શકો છો.
તો તમે એકબીજાને માટે પરફેક્ટ છો.

