જિંદગી એક પાઠશાળા
જિંદગી એક પાઠશાળા

1 min

99
અનેક પાઠ વાંચ્યા વિના શીખવી જાય છે.
દરેક પળ યાદગાર બનાવી જાય છે.
કયારેક ખુશીનો ખજાનો આપી જાય છે.
તો કયારેક અનેક પાઠ શીખવી જાય છે.
દિવસો તો વિતવા લાગે છે.
પણ એની સાથે કેટલી યાદો આપી જાય છે.
અનુભવના પુસ્તક વડે એક સરસ બોધપાઠ આપી જાય છે.
જિંદગી રૂપી પાઠશાળા કેટલું શીખવી જાય છે.