સરળતાથી નથી મળતી એ સફળતા
સરળતાથી નથી મળતી એ સફળતા
1 min
222
અનેક મુશ્કેલી આવે છે રાહમાં,
અનેક નિષ્ફળતાઓનો સાથ સાંપડે છે,
અથાગ પ્રયત્નો થતા રહે છે,
હારની ભરમાર એ ભરતા રહે છે,
લોકોના સાથ છૂટતા રહે છે,
પણ એકલાં એ પ્રયત્નો થતાં રહે છે,
આખરે સફળતા હાંસલ થાય છે,
નસીબનું ત્યારે નામ અપાય છે.