સપનાઓની સફર
સપનાઓની સફર
1 min
211
બદલાઈ રહેલું વર્ષ એ હતું,
કેટલાક સપનાઓ કેટલીક ઈચ્છાઓ,
પૂરી કરવાની આશાઓ સાથે હતી.
દિવસો વિતવા લાગ્યાં,
મહિનાઓ પણ તેમજ વિત્યા.
પૂરી થશે એ આશાઓ ! એ પણ એક સવાલ હતો.
દિવસ એ એક ખાસ હતો,
સપનાઓ સાથે મિત્રનો સંગાથ હતો,
તે સાહસનો પણ એક ભાગ હતો.
સપનાઓ એ ઉડાન ભરી,
વરસોથી બનેલી યાદી પૂર્ણતા તરફ વળી.
'નિડ્સ ફેશન હાઉસ ' એને નામ મળ્યું.
ખુશીનું અલગ સ્થાન મળ્યું.