ધન્યવાદ ડોક્ટર
ધન્યવાદ ડોક્ટર
1 min
211
બીમારી જયારે દ્વાર ખખડાવે
જવર ઉધરસ કે શરદી લાવે,
દવાઓની જરૂરિયાત વર્તાય,
ડોક્ટરનો સંપર્ક સધાય,
બીમારીમાંથી રાહત વર્તાય
અનેક નાની મોટી સમસ્યા સર્જાય,
ડોક્ટર ત્યારે દેવદૂત વર્તાય,
સમસ્યાનું સમાધાન મળે,
રોગોમાંથી રાહત મળે.
