ચોમાસું
ચોમાસું
1 min
259
વર્ષાની એ હેલી આવે,
કેટલી એ ખુશી સાથે લાવે,
મેઘધનુષ્ય આકાશમાં રચાય,
ઉમંગ હૃદયમાં મહેકાય,
માટીની એ સોડમ આવે,
તન મનમાં એક તાજગી લાવે,
નાના મોટા સૌ હરખાય,
આનંદની ઉજાણી થાય.