STORYMIRROR

Nidhi Adhyaru

Others

3  

Nidhi Adhyaru

Others

તે ઘણુ શીખવ્યું

તે ઘણુ શીખવ્યું

1 min
41

ઘરને મંદિર બનાવ્યું 

પરિવાર સાથે રહેતા શીખવ્યું. 


એકતાની તાકાત બતાવી,

ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા વધારી,


જીવનનું મહત્વ શીખવ્યું. 

આપતીથી લડતા શીખવ્યું. 


પ્રકૃતિ એ ઉડાન ભરી,

વાતાવરણ શુદ્ધ બનાવ્યું. 

અનમોલ જીવનું મહત્વ સમજાવ્યા. 


Rate this content
Log in