શું લખવું ?
શું લખવું ?

1 min

69
આમ તો કાગળ અને કલમનો સથવારો છે,
શબ્દોનો પણ અઢળક ભંડાર છે.
ભરતી અને ઓટ જીવનનો એક ભાગ છે.
પણ લાગણીઓ વ્યકત કરવા,
કયાં કોઈ ભાષા કે અલંકાર જડે છે !
સમજનાર જો કોઈ વ્યક્તિ મળે,
તો વ્યકત કરવાની કયા જરૂર પડે છે.