STORYMIRROR

Darsh Chaudhari

Drama

3  

Darsh Chaudhari

Drama

તને લખવી છે મારે

તને લખવી છે મારે

1 min
239

સમી સાંજનો એક શણગાર લખાવો છે મારે,

તને જોવાનો એક સાથ લખવો છે મારે;


આકાશે ચમકતો એક તારો લખવો છે મારે,

તારી સાથે હોવાનો એ સમય લખવો છે મારે;


કોયલનો મીઠો મધુર અવાજ લખવો છે મારે,

તને મળ્યા પછીનો આનંદ લખવો છે મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama