STORYMIRROR

Pallavi Oza

Comedy

3  

Pallavi Oza

Comedy

થેંક્યું

થેંક્યું

1 min
198

વાતેવાતમાં બોલાય થેન્કયુ

કામ નાનું મોટું કહેવાય થેન્કયુ,


સેક્રેટરીને વારંવાર સંબોધાય થેન્કયુ

હરકોઈ માળા જપતા રોજ થેન્કયુ,


પતિ જઈ પાણી આપે પત્નીને

નવપલ્લવ ના બોલાય થેન્કયુ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy