Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

થાક ઉતારી ગયું

થાક ઉતારી ગયું

1 min
419


મિત્રનું એક જાદુઈ ચુંબન મન પર અસર કરી ગયું,

થાક સઘળો મારો ઉતારી ગયું,ખુશીની લહેર એ ફેલાવી ગયું.


કોઈ જાદુગરની જેમ હતાશાને દૂર ભગાવી ગયું,

મનમાં આનંદની જ્યોત જગાવી ગયું.


એના અઢળક પ્રેમની અનુભૂતિ એ કરાવી ગયું,

નીત નવી આશા, નવો ઉમંગ એ હૈયે જગાવી ગયું.


તન મનનો સઘળો થાક એ ઉતારી ગયું,

જાણે મારું જીવન એ સંવારી ગયું !

મારી હૈયાની બધી તડપ ભગાવી ગયું,


તડપતા હૈયામાં સુકુનની જ્યોત એ જગાવી ગયું,

મિત્રનું પ્રેમ ભર્યું ચુંબન મારો સઘળો થાક ઉતારી ગયું,

હતાશા,ઉદાસી, ગમ માંથી મને ઉગારી ગયું.


Rate this content
Log in