STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

2  

Rekha Shukla

Abstract Drama

તડપના

તડપના

1 min
95

માપું શું, તિરાડ સંબંધોની 

થડકારો ધ્રૂજે છે દિલ સુધી


તડકે તડપના છીએ બહુ શેકાણા

ઉજાગરી બર્ફ રાતુએ બહુ બફાણા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract