STORYMIRROR

રાજેશ નાયક "રાજ"

Romance Tragedy Others

4  

રાજેશ નાયક "રાજ"

Romance Tragedy Others

તારો આધાર

તારો આધાર

1 min
272

તારા અસ્તિત્વ થકી જ આ આકાર છે;

મારા રોમે - રોમ તારો જ રણકાર છે,


તારા વિના જીવન આ સૂનકાર છે;

મારા શ્વાસે - શ્વાસ તારો જ ધબકાર છે,


તારી હયાતી થકી જ આ શણગાર છે;

તારા સહારાથી જ સપનાંઓ સાકાર છે,


તારી સાથેનો સમય જ આ યાદગાર છે;

મારી પળે - પળ એકલતા જ પડકાર છે,


તારા વિના મારો અધૂરો આ પરિવાર છે;

મારા જીવનનો આનંદ જ તારો આધાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance