STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

તારી યાદ આવી

તારી યાદ આવી

1 min
171

મોર જોઈને મને તારી યાદ આવી,

તારા આપેલા મોરપીંછની યાદ આવી,


તું સામે નથી એટલે યાદ આવી,

પળે પળ મને હંમેશા તારી યાદ આવી,


તને હેરાન કરવાની મજા યાદ આવી,

તું કરતો હતો ગુસ્સો એ વાત યાદ આવી,


આપણાથી થયેલ ભૂલો બધી યાદ આવી,

સુધારવાની તક મળે જો, એવી વાત આવી,


કેવી રીતે કાઢ્યો સમય તારી વગર એ વાત યાદ આવી,

આપણો સાથ છે મહત્વનો એવી વાત આવી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract