STORYMIRROR

Rahulkumar Chaudhary

Abstract Romance Fantasy

3  

Rahulkumar Chaudhary

Abstract Romance Fantasy

તારી સાથે પહેલી મુલાકાત

તારી સાથે પહેલી મુલાકાત

1 min
284

તે શરમાઈને જોયું મને યાદ છે

તે પહેલી મુલાકાત મને હજી યાદ છે,


તારો હસતો એ ચહેરો મને યાદ છે

ને તે ધીરેથી પૂછ્યું કેમ છે ? મને યાદ છે,


પવન સાથે લહેરાતા તારા વાળ મને યાદ છે

જે કરતા'તા મને પરેશાન હજુ યાદ છે,


તે પહેલી મુલાકાત મને યાદ છે.


તારા ગુલાબરૂપી હાથનો સ્પર્શ મને યાદ છે

જે હતો ખરેખર બહુ મસ્ત મને યાદ છે,


તારા રૂપનો એ શણગાર મને યાદ છે

જે હતો બહુ જોરદાર મને યાદ છે,


તે મુલાકાતની છેલ્લી પળ મને યાદ છે

જે હતી ખરેખર એક ક્ષણબંધ મને યાદ છે,


તારી એ પહેલી મુલાકાત મને હજુય યાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract