STORYMIRROR

Rahulkumar Chaudhary

Abstract Romance

2  

Rahulkumar Chaudhary

Abstract Romance

રમુજીના દિલની વાત

રમુજીના દિલની વાત

1 min
93

વસી રહ્યો છે રમુજી તારા દિલમાં,

લડી લઈશું આખા જગતથી.


તારા સાથ નો સહકાર જો મળી જાય.

દિલ ની વાત કહું છું હા,


હું દિલ ની સેર કરી આવું.

તારા દિલ ની ફળિયો ફરી આવું


પ્રેમ થી સાથે તો ચાલી જો

હું તને ખુશીયોના સમુંદર ની ડૂબકીઓ મારવી આવું


સાથે રહી જ રમુજીના દિલ માં.

રમુજી શેર ની રમૂજ પર હસતા મો એ કરાવશે

રહીજા દિલમાં વસી એવી જઈશ કે નીકળવાનું મન નઈ થાય !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract