Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Abstract

4  

Vijay Shah

Abstract

રંગાયા કરું છું

રંગાયા કરું છું

1 min
575


વીતેલી પળોને માણ્યા કરું છું !

ખુદને કેવો નિહાળ્યા કરું છું !


જઈને બેઠો છું એ ચમનમાં, 

ફોરમ સુગંધી પામ્યા કરું છું !


યાદોને સજાવી સ્નેહ પાંપણે,

ઊંડે ભીતરમાં ખોયા કરું છું !


પ્રેમના ગાલીચે લાગણીભીનાં,

સોણલાં મીઠા પકડ્યા કરું છું !


નથી સમય ખુદને કાજે 'વીજ', 

જમાનાના રંગે રંગાયા કરું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract