STORYMIRROR

Vijay Shah

Romance

3  

Vijay Shah

Romance

હૈયે પ્રસારી છે

હૈયે પ્રસારી છે

1 min
194

આજે ફરી દિલમાં બેકરારી છે,

માત્ર તેમની હાનિ ઈંતજારી છે,


મીટ માંડીને બેઠા છીએ અમેય,

ચાતક સમી આ દશા અમારી છે,


હશે ચમન સાક્ષીએ અવસરનો,

મોસમ પ્રણયની આવનારી છે,


થશે મિલન રૂડું બે હૃદયોનું,

હરેક ઘડીઓને આવકારી છે,


ખુદા કરે ફળે મુરાદ 'વીજ',

તેમની ચાહત હૈયે પ્રસારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance