Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance

4  

Vijay Shah

Romance

હું તારી સંગ છું

હું તારી સંગ છું

1 min
294


ભલે બેઠો દૂર પણ હું તારી સંગ છું,

હૈયે ઉછળતો અભિનવ તરંગ છું,


જમાનાના રંગો છે મેં ખૂબ જોયા, પણ,

ઉતરે ના એવો હું આ ચડેલો રંગ છું,


નિહાળું છું જગને થઈ રહ્યું અહીં શું ?

આગ લાગી હૈયામાં, દાઝ્યો અંગેઅંગ છું, 


સફર આ જીવનની માણું તારી સાથે, 

ક્યારેક છું આંસુ તો ક્યારેક ઉમંગ છું,


દૂરથી મુજનો તાગ ન પામીશ 'વીજ', 

આવ નજદીક તો વણ છૂટ્યો સત્સંગ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance