Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

લગાતાર લાગે છે

લગાતાર લાગે છે

1 min
190


હૃદયને તૂટતા ક્યાં વાર લાગે છે ?

ભીતરે રહેલાં દર્દોનો ભાર લાગે છે !


પાંખોને ફેલાવી ઊડવું છે આભમાં, 

જીવન જાણે આ કારાગાર લાગે છે !


સ્નેહનાં સંબંધો તરડાયા છે સઘળાં,

માનવ કોઈ ક્યાં વફાદાર લાગે છે ?


રંગ બદલતા ચહેરા છે ફરતે,

જીવન અહિંયા રોજ દુસ્વાર લાગે છે !


મળે સુકુન એવું સ્થાન ક્યાં 'વીજ' ?

આ શ્વાસ છૂટતો લગાતાર લાગે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy