STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Children Stories Children

4  

Prakruti Shah 'Preet'

Abstract Children Stories Children

જીવજંતુ નાનાં

જીવજંતુ નાનાં

1 min
883

કીડી ભલે હોય નાની,

વાત શીખવે મહેનતની,


કરોળિયો પડે વારંવાર,

છતાં ના માને એ હાર,


શીખવે નાની માખી,

જગ્યાને રાખો ચોખ્ખી,


દૂધમાંથી બને છે દહીં

બૅક્ટેરિયાની છે કાર્યવાહી,


પાણીમાં થતી શેવાળ,

કહે જીવન ના અટકાવ,


જીવજંતુઓ છે નાનાં,

આપે છે સંદેશ મજાનાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract