STORYMIRROR

Rahulkumar Chaudhary

Drama

3  

Rahulkumar Chaudhary

Drama

શમણું ક્યારે સવાર થયું

શમણું ક્યારે સવાર થયું

1 min
180

શમણું ક્યારે સવાર થયું

ખબર ના હતી સપનું ક્યારે ખફા થયું,


ચાહ્યું'તું જે ખબર ના હતી કે એ જ

તોડી જશે જ્યાં એનું જ હતું બધું,


ખબર ન હતી શમણું ક્યારે સવાર થયું

શું કહું આ પળની વાત ખબર ના હતી કે શમણું ક્યારે સવાર થયું,


પળે પળે વીતતી જશે દિલની મહેફિલ ખબર ન હતી શમણું ક્યારે સવાર થયું,

આંખોની મહેફિલ ચહેરા પર છલકતી રહશે ખબર ન હતી શમણું ક્યારે સવાર થયું,


સપને દીઠા જગ ના જનારા જે આંખે હૈયે બેઠા ખબર ન હતી સપનુ ક્યારે સવાર થયું,

આંખે વાદલડી વરસી મહેફિલ દિલ ને દેનારની ખબર ના હતી શમણું ક્યારે સવાર થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama