STORYMIRROR

amita shukla

Drama Romance

4  

amita shukla

Drama Romance

તારામાં..હું

તારામાં..હું

1 min
387

તારા પ્રેમમાં હું પાગલ છું,

તારા વિશ્વાસમાં શ્વાસ છે,


તારી શ્રદ્ધા મારી આસ્થા છે,

તારી ભક્તિ, મારી પ્રાર્થના છે,


તારી સમજણમાં મારી રાહત છે,

તારી બુદ્ધિ મારી મૂડી છે,


તારી લાગણી, મારા પ્રેમનો વરસાદ છે,

તારી સંવેદના મારી શકિત છે,


તારું વ્યક્તિત્વ, મારો નિખાર,

તારામાં, હું સમાયેલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama