Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Drama Romance

3  

Dr Sejal Desai

Drama Romance

દિવાની

દિવાની

1 min
215



તારા લખાયેલ શબ્દો ફેલાવે સુગંધ મસ્તાની;

બની હું તારા સુગંધિત શબ્દો ની દિવાની !


તારી મુરલી ના સૂર છેડે તાન તોફાની ;

બની હું તારા સુરીલા સંગીત ની દિવાની !


તારા રચિત ચિત્રો દર્શાવે એક કહાની;

બની હું તારી અનન્ય અનૂભૂતિની દિવાની !


તારો સાથ મળ્યો ને ખીલી હું જાણે ચાંદની;

બની હું તારા પ્રેમાળ વ્યક્તિત્વની દિવાની !



Rate this content
Log in

Similar gujarati poem from Drama