Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Padmaxi

Drama

3  

Patel Padmaxi

Drama

સમય

સમય

1 min
1.6K


સમય કયાં અટકે છે બસ વહેતો જાય છે,

લ્યો હું ચાલ્યો એવુંય કયાં કહેતો જાય છે?


વીતતો સમય આપીને અનુભવો અનેક,

ઘણુંય જીવનનું સત્ય શીખવતો જાય છે.


આપદા-વિપદા, મૂસીબતો ને મહામારી,

મરહમ બની આપેલા ઘાવ સહેતો જાય છે.


ભાન કરાવી કેટલુંય જાણેલું અજાણ્યુંનો,

પારકો છતાં પોતાનો બની રહેતો જાય છે.


ક્ષણ-ક્ષણની ધારાએ ધરીને આશ્વાસન,

એક નવા સમયનું દશ્ય ધરતો જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama