The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Patel Padmaxi

Others

2.3  

Patel Padmaxi

Others

રંગ આ કોનો ?

રંગ આ કોનો ?

1 min
380

કહું કેમ સખી !

કોણ આ હદયના મલકમાં મ્હાલે ?

રંગ જેનો ભીતરે,

પ્રસર્યો પગની પાનીએથી ભાલે.

ધબકાર બની ધબકે,

હાથોમાં હાથ સદા ઝાલે,

સંગાથે હોય નહીં,

છતાં મનડામાં ખ્યાલે.

રોકી ના શકું એને,

પગમાં જોમ ભરી એ ચાલે,

શબ્દ સંતાડું હોઠે,

તો એ લાગણીઓથી ફાલે.

ગેરહાજરી કયાં હોય,

ક્ષણ-ક્ષણ સ્મરણે સાલે,

અસ્તિત્વ કેવું ઓળઘોળ !

તલ્લીન તન્મય એના વ્હાલે.

Rate this content
Log in