STORYMIRROR

Patel Padmaxi

Inspirational

3  

Patel Padmaxi

Inspirational

વિશ્વાસનો રંગ

વિશ્વાસનો રંગ

1 min
237

કેવા વિખરાયા રંગો !

હૃદયનાં આકાશમાં,

ઉલ્લાસ ઉમટી રહ્યો

પ્રત્યેક શ્વાસમાં.

પ્રગટી ગઈ હોળી પાદરે

જવાળ ભરી આશમાં

બાંધ્યા જીવન વચનોને

અતૂટ એક રાશમાં,

પૂજન, અર્ચન, અર્પણ, તર્પણ

ઝળકી ઊઠ્યું રકત વાસમાં

ઈશ કરે સહાય હર ક્ષણે

વધારો થાય જો વિશ્વાસમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational