STORYMIRROR

Shaurya Parmar

Drama Romance

3  

Shaurya Parmar

Drama Romance

રણ.

રણ.

1 min
367




હું ખુશ છું એકલો પણ,

તું મનેં એકલો ના ગણ,


ને હું છું,મન છે,તન છે,

જીવન છે,થયા ને ત્રણ,


હજુ બાકી છે,ઊભી રે,

હૈયમાં ઊર્મિઓના ધણ,


થાકી જઈશ તું રેવા દે!

રેવા દે! તું તેને ના ગણ,


ગણી લે દોરા વહાલના,

દોરાને વહાલથી વણ,


બાકી સત્ય એજ છે કે,

તારા વિના બધુંય રણ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama