STORYMIRROR

SHAH DARSHITA

Drama

4  

SHAH DARSHITA

Drama

જામ

જામ

1 min
296

આંખમાંથી જામ છલકે છે જુઓ, 

યાદમાંથી જામ છલકે છે જુઓ,

 

ચાંદનીમાં તરબતર થઈને હવે, 

રાતમાંથી જામ છલકે છે જુઓ, 

 

છે નશો આજે મિલનનો કંઈ જુદો,

વાતમાંથી જામ છલકે છે જુઓ,

 

રાતોની રાતો વિતાવે રાહમાં,

સાથમાંથી જામ છલકે છે જુઓ,

 

ને જરા અમથા એ સ્પર્શી શું ગયા,

હાથમાંથી જામ છલકે છે જુઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from SHAH DARSHITA

જામ

જામ

1 min વાંચો

Similar gujarati poem from Drama