STORYMIRROR

Isha Kantharia

Drama Romance

4  

Isha Kantharia

Drama Romance

દર્દ

દર્દ

1 min
386

મારા આસુંઓનો દિપક સળગાવ્યો છે,

શું તું મને દર્દોનો ગ્રાહક સમજે છે ?


વારંવાર વચનો આપી વિશ્વાસઘાત કરે છે,

શું તું આપણા પ્રેમને એક નાટક સમજે છે ?


મારા હૈયે દરરોજ ઘા કરી નૃત્ય કરે છે,

શું તું મને વગાડનારું વાદક સમજે છે ?


તું મને છોડીને વર્ષો બાદ પાછો ફરે છે,

શું તું મને પ્યાસો તારો ચાતક સમજે છે ?


"સરવાણી" નફરત પછી પણ પ્રેમ કરીશ,

શું તું મને કોઈ ખલનાયક સમજે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama