STORYMIRROR

Rahulkumar Chaudhary

Abstract Romance

3  

Rahulkumar Chaudhary

Abstract Romance

દિલની ધડકનમાં તું

દિલની ધડકનમાં તું

1 min
188

ઝાકળનાં બુંદ છે, આંખમાં નમી છે,

 ના ઉપર ગગન છે,

 ના નીચે કોઈ જમીન છે …….


 કેવો જીવનનો છે આ સમય,

 જે લોકો ખાસ છે,

તેજ લોકો રોજ ખોવાઈ રહ્યા છે,


 કેવી રીતે કહું કે તું રગેરગમાં વસી રહી છે

ભાવનાથી તે કેવી રીતે કહેવું,

 હું સ્થાયી થવા માંગુ છું તારા દિલનાં ખૂણામાં,


 તું મારા દિલની ધડકનને અનુભવવાનું શરૂ કર.......

 એકવાર મારા હૃદયમાં આવીને

 હૃદય એવું કહી રહ્યું છે,

 તું હૃદયનાં ધબકારામાં ધડકન બનીને વસી રહી છો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract