Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Drama

4  

Manishaben Jadav

Drama

આ તો અંતરમન કેરી વાત

આ તો અંતરમન કેરી વાત

1 min
398


આ તો અંતરમન કેરી વાત સાંભળે કોણ ?

આ દુનિયામાં હોય ભલે લોક અનેક

એમાં પણ સ્વભાવરૂપી હોય મતભેદ અનેક

પણ આ તો અંતરમનની વાત સાંભળે કોણ ?


હોય દુઃખના દરિયા કે ઉદાસીનતા અપાર

એને સમજનાર માનવ કેરી જાત હજાર

પણ આ તો અંતરમનની વાત સાંભળે કોણ ?


સુખ અને ખુશી શોધવા દોડે માનવ સતત

મળી જાય મનને ખુશી હજારો આ જગત

પણ આ તો અંતરમનની વાત સાંભળે કોણ ?


પરિવાર અને મિત્રોનો હોય સંગાથ

મસ્તી કેરા પળ હોય અનેક સંગાથ,

પણ આ તો અંતરમનની વાત સાંભળે કોણ ?


દુનિયા છે સંબંધોથી ભરેલી રંગબેરંગી

સૌ સંગાથે માણવાને ખુશી અનેરી

 પણ આ તો અંતરમનની વાત સાંભળે કોણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama