Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Others

4  

Mrugtrushna Tarang

Abstract Others

મને

મને

1 min
618


મને મેળવીને કશેય રહીશ નહિ મુંશક

અંધશ્રદ્ધા જ હતી તારી,

શું કરી શકાય એમાં હવે !


મને પામીને થઇ જઈશ અપુંજક

અંધશ્રદ્ધા જ હતી તારી,

શું કરી શકાય એમાં હવે !


મને ખોઈને બની જઈશ નપુંસક

અંધશ્રદ્ધા જ હતી તારી,

શું કરી શકાય એમાં હવે !


મને ટેકવીને નહિ ઝૂકવી શકીશ કો' ખુસટ

અંધશ્રદ્ધા જ હતી તારી,

શું કરી શકાય એમાં હવે !


મને જોઈને નહિ લઇ શકીશ ચુસક

અંધશ્રદ્ધા જ હતી તારી.

શું કરી શકાય એમાં હવે !


મને ભોગવીને નહિ અડીશ કો' દુજક

અંધશ્રદ્ધા જ હતી તારી,

શું કરી શકાય એમાં હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract