Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

મળી ગૈ

મળી ગૈ

1 min
601

ભાગતી આફત આ દિશામાં વળી ગૈ,

સાચવેલી મૂડી બધી પીગળી ગૈ,

માનતો કે આધાર મારો થવાની,

રાખું હું ટેકો તે પહેલા ઢળી ગૈ,

ઠેકતો રસ્તા આફતોથી ડરીને,

આડ-રસ્તેથી આજ સામે મળી ગૈ,

મોજ-મસ્તી માટે છૂપાતો રહેતો,

નાચતા બીજી સંગ આજે કળી ગૈ,

આગ બીજી ‘સાગર’ ન તેને દઝાડે,

આજ ઈર્ષાની આગમાં તે બળી ગૈ.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract