STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Others

રહે છે

રહે છે

1 min
494

છૂટે શ્વાસ ને અધૂરા સપના રહે છે,

જીવનમાં ક્યાં સદાય કોઈ આપણા રહે છે,


વહી જાય છે જળ,

અને વલોપાત કરતો કિનારો રહે છે,


બસ લાગી જાય કોઈના શબ્દોના બાણ હૈયે,

અને જીવનભર જખ્મ એ યાદ રહે છે,


જીવ્યા ત્યાં સુધી સંભાળ રાખી શક્યા નહિ,

મર્યા પછી ખોટું કર્યાનો વસવસો જીવનભર રહે છે,


જાત બાળીને ઉજાસ ફેલાવ્યો એના જીવનમાં,

તોય બીજું કોઈ એના હૃદયમાં રહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract