STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

4  

Vanaliya Chetankumar

Abstract

આશ જોઈએ છે

આશ જોઈએ છે

1 min
551

મારા મનના મોરલાને તારા દલડાંની ઢેલ જોઈએ છે,

મારા દિલના રાતના સપનાને કોઈ આપણું જોઈએ છે,


મારા ગીતના શબ્દોને કોઈ સ્મરણ જોઈએ છે,

મારી દિલની ધડકનને કોઈ ધબકાર જોઈએ છે,


મારી આંખના કાજલ એક ઈશારો જોઈએ છે,

મારા સપનાંના સાગરને કોઈ સુંદરતા જોઈએ છે,


મારા મંતવ્યના મનને કોઈ જન જોઈએ છે,

મારા જીવનના શ્વાસને કોઈ આશ જોઈએ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract