STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Abstract

3  

Mahendra Pandya 'નાદ'

Abstract

તારે મંદિર તાળાં

તારે મંદિર તાળાં

1 min
194

હરિ તું તો મંદિરે, છતાં કેમ તાળાં,

અમારા નસીબે કટાણે ઉછાળા....


અહીં હાશ ! કીધા થયાં કૈક દા'ડા, 

કદિ'યે ન જાણ્યા હતા એ ઉલાળા....


ફરક કે હવે ચાલ થઈ સાવ સરખી, 

હતા, જે કદિ' ખાસ મોટા મથાળાં....


ન હોતો સંબંધ ! સ્નાનનો યે લગારે,

સજાવેલ જોવા મળી હાથ માળા...


નસીબ સરતું હાથની વૅત વા ને, 

એવા પૂરનાં બાંધવા કેમ પાળા....


જગતમાં બધે વાંસવા રાખ તાળાં

પણ નથી પંખીને રહેવા ય માળા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract