STORYMIRROR

Jeetal Shah

Abstract Others

3  

Jeetal Shah

Abstract Others

સ્વરૂપ

સ્વરૂપ

1 min
189

પૂજું તને સો સ્વરૂપમાં,

નામ આપું તમને કયાં

સ્વરૂપમાં ?

જગના છો પાલનહાર તમે,

કરીએ કોટી કોટી પ્રણામ

તમને આ સ્વરૂપમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract