સ્વાર્થી દુનિયા
સ્વાર્થી દુનિયા
જોયા છે મે તો સ્વાર્થી લોકોને
પોતાનાં બનીને નાટક કરવા આવ્યાં હતાં
સુખનો સોદો કરવાનાં મુદ્દે
અમારી સાથે સંબંધ તોડતાં ગયાં
વિશ્વાસ શબ્દનું અપમાન કરતા ગયાં
આજે તેઓ મારી વધેલા નખની ઔકાતના પણ નાં રહ્યાં
