સુખ દિન
સુખ દિન
ચાલો આજે
પરસ્પર સુખ દિન
ઊજવીએ
ક્ષમાનો આરંભ
પ્રેમની વૃષ્ટિ
મૈત્રીની કાળજી
ત્યાગનો સંકલ્પ
સમર્પણ
સ્તુતિના
આરંભો
આપણા પક્ષેથી થાય..
પછી
હર પળ મુહૂર્ત જ હશે..
ચાલો આજે
પરસ્પર સુખ દિન
ઊજવીએ
ક્ષમાનો આરંભ
પ્રેમની વૃષ્ટિ
મૈત્રીની કાળજી
ત્યાગનો સંકલ્પ
સમર્પણ
સ્તુતિના
આરંભો
આપણા પક્ષેથી થાય..
પછી
હર પળ મુહૂર્ત જ હશે..