Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Others Romance

3  

Ramesh Bhatt

Others Romance

લ્યો, વરસાદ તો આવ્યો

લ્યો, વરસાદ તો આવ્યો

1 min
10.4K


લ્યો...

વરસાદ તો આવ્યો

ને ઘણાં કોરાં રહી ગયાં

એના સરનામા વાદળને પહોંચાડો

એના ઘરની છત્રીને સફેદીના સમ


ને

ભોળો ભગવાન એ કંજૂસના

ઘર પર પણ વરસતો રહ્યો

હજી યે તક છે

ભીનાશ લેવાની

વહેંચવાની


આ લાલચભરી જાહેરાત

ઝમતાં નેવાં,

ટપકતાં જળબિંદુઓ,

નવાં બનેલાં ખાબોચિયાં,

દેડકાં, ચાતક, મોર અને

નવપરિણીત યુગલો એ કરી છે.


Rate this content
Log in