STORYMIRROR

Ramesh Bhatt

Classics Drama

2  

Ramesh Bhatt

Classics Drama

ફેમિલી ડૉક્ટર

ફેમિલી ડૉક્ટર

1 min
2.7K


મારા સુખી ફેમિલી ડૉક્ટરનાં કહેવા મુજબ

મને

ડહાપણની દાઢ દુખે છે,


તેની દવા લેવા

ગયો

ત્યારે

ડૉક્ટર ને કહ્યું,

તો શું હું હવેથી

ડહાપણની વાત

દાઢમાંથી કરીશ કે શું?!


ન જોઈએ એવી દાઢ

કે

ન જોઈએ એવું ડહાપણ..

બીજો કોઈ ઉપાય?!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics