STORYMIRROR

Ramesh Bhatt

Drama Fantasy

2  

Ramesh Bhatt

Drama Fantasy

લાલચોળ સૂર્ય

લાલચોળ સૂર્ય

1 min
11.1K


લાલચોળ સૂર્ય

સાક્ષીભાવે,

વરસાદ ને વિનવે છે,


હવે

વરસાદ ને વરસ્યે છૂટકો,

કોરાં નેવાં

છલકતી કલમોને

મજબૂર કરે છે કવિતા માટે,


અને

તમામ કવિઓ,

ફરીથી તરસ ના

તૃપ્ત પ્રેમ માં પડ્યા છે,


એવી વાત

સાંભળી ગયેલી વાદળી,

મા ના ખોળા જેવાં

આભ માં,

પગ વાળી ને બેસતી નથી,

એટલે

પવન દિશાઓ બદલે છે..


હવે રખે

ના

ચોક્કસ વરસાદ આવશે જ..


Rate this content
Log in

Similar gujarati poem from Drama