STORYMIRROR

Krishna Mahida

Drama

4  

Krishna Mahida

Drama

દહન કોનું

દહન કોનું

1 min
471

મરેલા રાવણને વરસોથી મારતા આવ્યા છો,

ભીતરના ખૂણે રાવણને પોષતા આવ્યા છો,


રોજ રોજ કોઈ સીતાનું હરણ થાય છે કેમ ?

જીવીત છોડી પૂતળાને બાળતા આવ્યા છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama