વરસાદ
વરસાદ
વરસાદ
તો
આભનાં આનંદાશ્રુ
અને
ધરતી નાં કષ્ટાશ્રુ,
એ
બન્ને નો અનુભવ થાય
મા ના પ્રેમની જેમ
પણ
બાળક
આજ્ઞાંકિત હોય તો.
વરસાદ
તો
આભનાં આનંદાશ્રુ
અને
ધરતી નાં કષ્ટાશ્રુ,
એ
બન્ને નો અનુભવ થાય
મા ના પ્રેમની જેમ
પણ
બાળક
આજ્ઞાંકિત હોય તો.