STORYMIRROR

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

શબ્દને એકાંતમાં મળી જોજો

શબ્દને એકાંતમાં મળી જોજો

1 min
10.9K


શબ્દને એકાંતમાં મળી જોજો

એ તમારો અર્થ કહેશે

પણ તમે

ધર્મ અર્થ કામ મોક્ષ માં

એને ગૂંચવી ન નાખતા


કેમ કે શબ્દ સંન્યાસી છે

એને વળગણો નહીં વહાલ જોઈએ

કાશઆપણે આપી શકીએ

કશું માગ્યા વિના

શબ્દ પાસે એકાંતમાં.


Rate this content
Log in