Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

સુખની તલપ

સુખની તલપ

1 min
5.5K


સુખની તલપ

કંટાળો ભોગવ્યા પછી

આવે છે

સમૃધ્ધિથી જ સુખી થવાય

એ દર વખતે સંપૂર્ણ

સત્ય હોતું નથી.


પણ

ધન જ ભાગ્યશાળી છે

જેને તમામ લોકો

ભરપૂર પ્રેમ કરે છે.

છતાં એ બધાં પાસે જતું નથી.

એવું મારું માનવું છે.

તમે ન માની ને પણ

સાથે રહેજો.


Rate this content
Log in