Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

4  

Vanaliya Chetankumar

Drama

મારું બાળક

મારું બાળક

1 min
450


બાળક છે શ્વાસ અમારો રે, મને એ પ્યારો લાગે રે,

બાળક છે પ્રભુનું સ્વરૂપ રે, મને એ ન્યારો લાગે રે,


બાળક છે મનનો માલિક રે,

મને એ મોજીલો લાગે રે,


બાળક છે મીઠું હાસ્ય રે, મને એ હેતનો દરિયો લાગે રે,

બાળક એ ગુંજનનો છે ગિટાર રે, મને ગમતો લાગે રે,


બાળક એ આશાની કિરણ છે મને એ આનંદ લાગે રે,

બાળક એ જીવંત જીવન છે મને એ જ્યોત લાગે રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama