STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

4  

Vanaliya Chetankumar

Drama

પ્રેમની મોસમ

પ્રેમની મોસમ

1 min
446

પ્રેમની મોસમમાં વરસી જઈએ

સ્નેહના સાગરમાં છલકી જઈએ,


યાદોના અહેસાસમાં શ્વાસ ભરીએ

ભીની માટીમાં સુવાસ ભરીએ,


લાગણીની લહેરોમાં લચી જઈએ

સંબંધના સથવાર સરળ બનીએ,


મિલનની વેળામાં મિલનસાર બનીએ

સેવાના કાર્યોમાં સમર્પીત થઈએ,


મનના મનોબળમાં મોહિત થઈએ

જીવનના રંગોમાં રંગાઈ જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama