Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Romance Fantasy

3  

Nayana Viradiya

Romance Fantasy

સુગંધી મોગરો - પત્ની

સુગંધી મોગરો - પત્ની

1 min
178

મનમાં ઉભરાતી લાગણીઓ એક એક તારા સ્પર્શની,

કાગળ પર રચે મેળો ખાટી મીઠ્ઠી મધુર વાતો મિલનની,

સોહામણી લાગે છે એ અક્ષરોની ગાથા,

કેવી મધુર છે એ પ્રેમની ભાષા,

શબ્દ કવની બની મહેકે છે,

મારું જીવન તારા સંગાથથી જ ચહેકે છે,

સુખ દુ:ખના મોતીની માળા સંગાથે પરોવી છે,

જીવનને અનેરા શણગારથી ભરી છે,

મન અને તન એક જ હોય એમ જીવાય છે,

મનગમતો મોગરો મારો મારા સંગે જોવાય છે‌,

પ્રેમરૂપી આ પુષ્પ 'મોગરો' મારા હૃદયમાં સોહાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance